પોલિમરથી બનેલી નોટોની આવરદા વધુ હોવાથી તેનો વપરાશ પ્રાયોગિક ધોરણે શરૂ થશે
એજન્સીસ
મુંબઈ તા. 29
મે
દેશમાં ટૂંક સમયમાં પ્લાસ્ટિકની ચલણી નોટો શરૂ થવાની શક્યતા વધી રહી છે. ભારતીય રિઝર્વ બેંકના અહેવાલ અને અગાઉ થયેલા પ્રયોગોના આધારે ફરી એક વખત પોલિમર આધારિત ચલણી નોટોને લઈને ચર્ચા......