• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

પેટ્રોલ-ડીઝલની રામાયણ : વાહન ચાલકોએ ઇ-કાર માટે ત્રણ મહિના કરતાં વધુની રાહ જોવી પડશે

ઇંધણના ભાવવધારાથી વાહનચાલકો ઇ-કાર તરફ આકર્ષાયા 

અમારા પ્રતિનિધિ તરથી 

સુરત, તા. 2 જૂન

મધ્ય-પૂર્વમાં શરૂ થયેલું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે હાલ કોઈ કહી શકે તેમ નથી. દરરોજ નવી વાતો અને વિધાનો બજારમાં આવી રહ્યા છે. જેના કારણે માર્કેટનું વાતાવરણ ડામાડોળ થયું છે. મધ્ય-પૂર્વની પ્રવર્તમાન સ્થિતિને કારણે ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે લગભગ તમામ ઉત્પાદનોની..... 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.