• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

ખરીફ વાવણીનો આરંભ : ખેડૂતોએ આગોતરા મગફળી-કપાસ વાવ્યા

ચોમાસાના આગમનની પ્રતીક્ષા : વરસાદ પડતાં નિયમિત વાવણી થશે

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા.5 જૂન

ચોમાસાનું ગુજરાતમાં આગમન થાય એ પૂર્વે ખેડૂતોએ ખરીફ વાવણીનો આરંભ કરી દીધો છે. કેરળમાં ચોમાસાએ દસ્તક દીધી છે પણ હજુ પંદર વીસ દિવસની રાહ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવાની છે. જોકે સૌરાષ્ટ્રમાં થોડું-ઝાઝું પાણી.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.