આયાતછૂટ, નીચા ભાવ અને સીસીઆઇની ખરીદીથી ખેડૂતો ખફા
અમારા પ્રતિનિધિ
તરફથી
રાજકોટ, તા.
9 જૂન
કપાસના ભાવમાં એપ્રિલ-મે મહિના દરમિયાન આવેલી તેજીને લીધે કપાસ વાવેતરના ગણિતોમાં પરિવર્તન આવવાની સંભાવના છે. ઉક્ત મહિનાઓ પૂર્વે કિસાનોનું માનસ મંદીને લીધે કપાસના વાવેતર ઘટાડવાનું હતુ. કપાસનું મહત્તમ ઉત્પાદન કરતા મહારાષ્ટ્રમાં......