• સોમવાર, 23 નવેમ્બર, 2026

સૌરાષ્ટ્ર-કચ્છનાં જળાશયોમાં જળસ્તર તળિયે જવા લાગ્યાં

ગુજરાતનાં જળાશયોમાં કુલ જળસંગ્રહ 51.03 ટકા, સરદાર સરોવરમાં 68.01 ટકા 

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 9 જૂન

ગુજરાતના જળાશયોમાં હાલ પાણીનો સંતોષકારક જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 4,55,215 મિલિયન ઘનફૂટ (એમસીએફટી) પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 51.03 ટકા......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.