• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

ખેડૂતોની નારાજગી બાદ બાજરી, મકાઇ-જુવારની ખરીદ મર્યાદા વધી

2,28,500 હેક્ટરમાં બાજરીનું વાવેતર થતાં ઉત્પાદન પણ વધ્યું છે

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 12 જૂન

લઘુત્તમ ટેકાના ભાવથી બાજરી, જુવાર અને મકાઇના ખરીદ જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે નવો ઠરાવ પ્રસિદ્ધ કરીને ખેડૂતદીઠ ખરીદ મર્યાદા 75 ટકા વધારી દીધી છે. અગાઉ બાજરી માટે બે હજાર કિલો (100 મણ), જુવાર 1000 કિલો (50 મણ) અને મકાઈ માટે 1500 કિલો....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.