• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ઉત્પાદન અને સ્ટીલ ટેકનૉલૉજીસમાં સંશોધન-નવીનીકરણ માટે કરાર

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 12 જૂન

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રૂરકી એ શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ જોડાણમાં સહયોગ માટે વ્યુહાત્મક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને વૈશ્વિક ઉત્પાદન ફૂટપ્રિન્ટ અને આઇઆઇટી રૂરકીની શૈક્ષણિક....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.