• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

અમેરિકા - ઈરાન વચ્ચે યુદ્ધનો અંત નજીક

બંને દેશોએઁ 14 મુદ્દા ધરાવતા શાંતિ કરારનો મુસદ્દો જાહેર કર્યો

વિશ્વનાં શૅરબજારો ઊંચકાયાં, રૂપિયો મજબૂત થયો, ક્રૂડતેલના ભાવ ઘટયા, સોનામાં તેજી

એજન્સીસ              

તહેરાન, તા. 12 જૂન 

પાછલા ત્રણ માસ કરતાં વધુ સમયથી અમેરિકા - ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત નજીક આવી રહ્યો છે. અમેરિકા અને ઇરાન વચ્ચે આજે 14 મુદ્દા ધરાવતા શાંતિ કરારનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકા દ્વારા ઇરાન ઉપર લાદવામાં આવેલા આર્તિક અંકુશો અને નાકાબંધી દૂર કરવામાં આવ્યા બાદ જ આ કરારનો અમલ થશે,.....

 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.