નાબાર્ડના સહયોગથી પરંપરાગત હસ્તકલાને વૈશ્વિક ઓળખ
મુંબઈ, તા.
16 જૂન
ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ બ્લોકની પરંપરાગત હસ્તકલા `જસદણ પટારી'ને વર્ષ 2025-26 માટે જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (જીઆઈ) રજિસ્ટ્રેશન પ્રાપ્ત થયું છે. પેઢીઓ જૂની આ અનોખી કલાને જીઆઈ ટેગ......