જૂનની આખરમાં જ ચોમાસાનું આગમન થવાની આશા
એજન્સીસ
નવી દિલ્હી, તા.16
જૂન
પ્રોત્સાહક શરૂઆત કર્યા બાદ થોડા સપ્તાહમાં દેશના નૈઋત્યના ચોમાસાએ નાટયાત્મક રીતે ગતિ ગુમાવી છે. આથી વરસાદની અછત, પાણીની સલામતી અને પેસેફિક સમુદ્રમાં મજબૂત થતા અલ નીનોના વધતા જતા પ્રભાવ વિશે નવેસરથી ચિંતા.......