પી.ટી.આઇ
મુંબઇ, તા.23
જૂન
મુંબઇમાં મંગળવારે (23 જૂને) નૈઋત્યના ચોમાસાના આગમનને ભારતીય વેધશાળાએ સમર્થન આપ્યું હતું. આથી, છેલ્લાં થોડા દિવસોથી કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા મુંબઇગરાઓએ રાહત અનુભવી હતી. આ વરસે ચોમાસું બેસવામાં નોંધપાત્ર વિલંબ......