ખેડૂતોને રસ પણ વરસાદની અછત : વાવેતર 18-19 લાખ હેક્ટરથી વધુ ન થવાની ધારણા
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 જુલાઇ
મગફળીના ઉત્પાદન માટે ઘર ગણાતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઉત્તમોત્તમ ક્વોલિટી પાકે છે. આ પ્રદેશમાં ઉતારા-ઉત્પાદન અને ભાવ સંબંધી સાનુકૂળતા છતાં વરસાદની અછતને લીધે વાવેતર-ઉત્પાદનના ગણિત બદલાઇ......