• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

સીધા કરવેરાની ચોખ્ખી આવક વધીને રૂા. 6.51 લાખ કરોડ થઈ

એજન્સીસ     

નવી દિલ્હી, તા. 14 જુલાઈ,

કેન્દ્ર સરકારનું ચાલુ નાણાવર્ષમાં 13 જુલાઈના રોજ સીધા કરવેરાનું કલેક્શન વાર્ષિક ધોરણે 16.4 ટકા વધીને રૂા. 6.51 લાખ કરોડ થયું હતું. કૉર્પોરેટ કરવેરા, નોન કૉર્પોરેટ કરવેરા અને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સની આવક વધવાથી વેરાની આવકમાં વધારો થયો હોવાનું સત્તાવાર અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. કાચા કરવેરાની આવક....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.