દેશના હીરા બજાર ઉપર માઠી અસર થવાની આશંકા
એજન્સીસ
એન્ટવર્પ, તા. 14 જુલાઈ
દક્ષિણ આફ્રિકાના હીરા ઉદ્યોગ પર ઘેરાયેલા ગંભીર સંકટ વચ્ચે વિશ્વની અગ્રણી
હીરા ઉત્પાદક કંપની ડી બીઅર્સે પોતાના સૌથી મોટા હીરા ખાણોમાંના એકનું ઉત્પાદન આગામી
બે વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે સતત ઘટતી માગ, કુદરતી
હીરાના ભાવમાં ભારે ઘટાડો, કૃત્રિમ રીતે તૈયાર થતા હીરાઓની....