રાજકોટના ઉદ્યોગકારે વિકસાવી ફેબલેસ ટેક્નોલોજી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 જુલાઇ
ગુજરાતની સેમિકન્ડક્ટર યાત્રામાં માત્ર વિદેશી અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓએ
જ નહીં હવે રાજકોટની કંપનીએ પણ ઝૂકાવ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટેની આખી ઇકોસિસ્ટમ
રાજકોટની યુનિબર્ડ નામની કંપનીએ વકસાવી છે. જે ફેબલેસ સેમિકંડક્ટર મોડ્યૂલ ક્ષેત્રે
કાર્યરત છે. કંપનીના ચિંતન મહેતા કહે છે, ભારતમાં કરોડથી વધારે સંખ્યામાં આ....