• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

અલંગના ત્રણ પ્લોટ્સ યુરોપિયન ધોરણોના અમલ માટે સજ્જ

જોકે કુલ 35 પ્લોટ ધારકોએ યુરોપિયન ધોરણોની માન્યતા માટે અરજી કરી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 28 જુલાઇ

શિપ બ્રાકિંગ ક્ષેત્રે દુનિયાભરમાં નામ ધરાવતા અલંગમાં હવે મોટાં અને યુરોપના જહાજો આવવાનો રસ્તો ખૂલવાનો છે. અલંગના કુલ ત્રણ શિપ બ્રેકર્સો એ સુરક્ષિત અને પર્યાવરણીય રીતે યોગ્ય ગણાતી યુરોપિયન શિપ રિસાયક્લિગ સુવિધાઓની યાદીમાં સમાવેશ કરવા માટે અરજી કરી છે. આ પ્રકારના જહાજો વૈશ્વિક સ્તરે મોટો હિસ્સો ધરાવે....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.