રોકાણકારોને બે મહિનામાં 60 ટકા વળતર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 4 અૉગસ્ટ
અલ નીનોની અસર તથા વાવેતર અને સ્ટૉકમાં ઘટાડો થવાના અહેવાલો વચ્ચે હળદરના કારોબારમાં તેજીનાં ``કેસરિયાં'' કરનારા રોકાણકારોને બે મહિનામાં 60 ટકાથી વધારે વળતર નસીબ થયાં છે. મહારાષ્ટ્રની બસમત મંડીમાં......