કપાસનું વાવેતર ગયા વર્ષ કરતાં સહેજ વધ્યુ : હવે એરંડાનો વિસ્તાર ઊંચકાશે
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 4 અૉગસ્ટ
ગુજરાતમાં ખરીફ વાવેતરમાં 13 ટકાનો ઝડપી ઉછાળો આવતા વાવેતરની ખાધ 30 ટકામાંથી 20 ટકા સુધી પહોંચી ગઇ છે. મગફળી, એરંડા, ડાંગર અને અનાજના વાવેતરમાં વધારો થવાથી કુલ......