• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

તીવ્ર ગરમીથી દક્ષિણ એશિયાના અર્થતંત્ર સામે જોખમ

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને મહિલાઓ પર સહુથી વધુ અસર થવાનો અંદાજ

નવી દિલ્હી, તા. 4 અૉગસ્ટ

દક્ષિણ એશિયામાં સતત વધી રહેલું અતિશય તાપમાન હવે માત્ર એક મોસમી કટોકટી કે કુદરતી આફત નથી રહી, પરંતુ તે ક્ષેત્રના લાખો લોકોની આજીવિકા, શ્રમ ઉત્પાદકતા અને સમગ્ર આર્થિક વિકાસ માટે એક મોટો ભય.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.