• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

તુવેર માટે હવે બ્રાઝિલ અને અૉસ્ટ્રેલિયા પર નજર

બ્રાઝિલમાંથી ભારતને વધુ સારી ગુણવત્તાની તુવેર સ્થાનિક બજારની સરખામણીએ સ્પર્ધાત્મક કિંમતે મળી શકે

મુંબઈ, તા. 4 અૉગસ્ટ

એલ નિનોના કારણે વર્ષે દાળોના ઉત્પાદન પર અસર થવાની આશંકા વચ્ચે તુવેરના આયાતકારોએ કેન્દ્ર સરકાર પાસે નવા આયાત સ્ત્રોતોને મંજૂરી આપવાની માંગ કરી છે. વેપાર વર્તુળોનું કહેવું છે કે માત્ર મર્યાદિત દેશો પર નિર્ભર......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.