• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ભારતે ખાંડની નિકાસબંધી કરતા નેપાળમાં દાણચોરી બમણી થઈ

નેપાળમાં સુરક્ષાદળોએ એક મહિનામાં દાણચોરીની 10 ટન ખાંડ જપ્ત કરી   

નેપાળને દર મહિને 20,000થી 25,000 ટન ખાંડની જરૂર પડે છે. જ્યારે દાશૈન, તિહાર તથા છઠ જેવા તહેવારોની સિઝનમાં ખાંડનો વપરાશ 30,000 ટન થઇ જાય છે

ડી. કે.

મુંબઇ, તા. 4 અૉગસ્ટ

સ્થાનિક બજારમાં ખાંડની ખેંચ પડે તેની સાવચેતીરૂપે ભારતસરકારે ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ મુક્યા બાદ એક મહિનામાં નેપાળમાં ખાંડની દાણચોરી વધીને બમણી થઇ ગઇ છે. ભારત -નેપાળ સરહદ પાસેના ગામોમાં......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.