મુદત વિત્યા પછી સેસની વસૂલી અને ચુકવણી બંધ કરવાનો નિર્ણય
કલ્પેશ શેઠ
મુંબઈ, તા. 4 અૉગસ્ટ
એપીએમસી સેસ, સર્વિસ ચાર્જ અને યુઝર્સ ચાર્જ જેવા કરવેરા હટાવવા માટે કોલ્હાપુરમાં આજે યોજાયેલા રાજ્યભરના વેપારીઓના મહાસંમેલનમાં રાજ્ય સરકારને આખરી મુદત આપવાનો અને જો સરકાર કરવેરા દૂર ન કરે.....