હીરા ઉદ્યોગને વર્ષ 2041 સુધી કરવેરામાં રાહત આપવા દરખાસ્ત
એજન્સીસ
નવી દિલ્હી, તા. 4 અૉગસ્ટ
કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં ટેક્ષેશન ઍન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ 2026 રજૂ કર્યું હતું. તેમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકોને રાહત આપવા સાથે કરવેરાની સ્પષ્ટતા અને ઇન્કમ ટૅક્સ......