મુંબઈ, તા. 1 સપ્ટેમ્બર
મધ્ય પ્રદેશમાં ચાલુ વર્ષે ઉનાળુ મગની સરકારી ખરીદી 5.33 લાખ ટનના રેકોર્ડ સ્તરે પહોંચી છે. પાછલા વર્ષે એટલે કે સમર 2025 દરમિયાન રાજ્યમાં 4,19,692 ટનના મંજૂર લક્ષ્યાંક સામે આશરે 3.93 લાખ ટન (3,93,123 ટન) મગની ખરીદી થઈ હતી. આમ, ગત વર્ષની સરખામણીએ મંજૂર......