એજન્સીસ
મુંબઈ, તા. 3 સપ્ટેમ્બર
મહારાષ્ટ્રમાં ડેટા સેન્ટર
શરૂ કરવા માટે 300 અબજ ડૉલરથી પણ વધુ રકમના રોકાણની દરખાસ્તો આવી છે. હાલમાં દેશના
ડેટા સેન્ટરની કુલ ક્ષમતાની આ 66 ટકા ક્ષમતા હોવાનું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના ઇન્વેસ્ટમેન્ટ
ઍન્ડ સ્ટ્રેટેજી વિભાગના મુખ્ય સલાહકાર કૌસ્તુભ ધવસેએ જણાવ્યું હતું. મુંબઈમાં યોજાયેલા
નારેડકો રિયલ એસ્ટેટ ઍન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ....