• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

પેટ્રોલ પંપોને યુપીઆઇ ચાર્જિસમાંથી બાકાત રાખવા વિચારણા

એજન્સીસ

નવી દિલ્હી, તા. 24 સપ્ટેમ્બર

પેટ્રોલ પંપોને યુપીઆઇના ચોક્કસ કામકાજ ઉપર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટમાં (એમડીઆર)થી માફીની માગણીની સમીક્ષા સરકાર કરશે, એમ ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. પેટ્રોલ પંપો માટે રાહત ઇચ્છતી રજૂઆતની ડિપાર્ટમેન્ટ અૉફ ફાઇનાન્સિયલ સર્વિસીસ સમીક્ષા કરે એવી શક્યતા છે, એમ કહી સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આ બાબતે અત્યાર સુધીમાં કોઇ આખરી નિર્ણય લેવાયો....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.