સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્ષ 879 ઊછળ્યો, નિફ્ટી 22,500થી ઉપર બંધ
વ્યાપાર
ટીમ
મુંબઈ,
તા. 9 અૉક્ટોબર
આઇટી, હૉસ્પિટલ અને આઇટીસીના શૅરોમાં વ્યાપક ખરીદીને પગલે ભારતીય શૅરબજારના મુખ્ય સૂચકાંકોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્ષ 1.23 ટકા, 879 પોઈન્ટ વધીને 72472 પર પહોંચ્યો હતો અને નિફ્ટીએ 22500ની સપાટી ફરી હાંસલ કરી 1.30 ટકા, 289 પોઇન્ટ્સ વધીને અગાઉના સત્રમાં થયેલા નુકસાનના......