ઈલોન મસ્કને જવાબ
પીટીઆઈ નવી દિલ્હી, તા. 9 અૉક્ટોબર
સંદેશાવ્યવહાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત કોઈપણ ક્ષેત્રમાં મોનોપલીને મંજૂરી આપતું નથી. સંદેશાવ્યવહાર ક્ષેત્રમાં એક ચોક્કસ કંપનીની મોનોપલી છે તેવી અફવા ખોટી છે. હકીકતમાં ત્રણ કંપનીઓએ સેટકૉમ લાઈસન્સ મેળવ્યાં છે અને હવે તેઓ સુરક્ષાની જરૂરિયાતો પૂરી.....