• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

એલટીસીજી - એસટીટી ઘટવાની આશાએ સેન્સેક્ષમાં 1109 પૉઈન્ટ્સનો ઉછાળો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 અૉક્ટોબર

નાણાપ્રધાન નિર્મલા સીતારામને એલટીસીજી અને એસટીટી સંબંધિત સકારાત્મક નિવેદન આપતાં શૅરબજારમાં તેજીનો તરવરાટ ફરી વળ્યો હતો. મંગળવારે સેન્સેક્ષ 1109.10 પોઈન્ટ્સ (1.54 ટકા) ઊછળીને 73,033.78 પોઈન્ટ્સ ઉપર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 358.60 પોઈન્ટ્સ (1.6 ટકા) વધીને 22,721.95 પોઈન્ટ્સ.......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.