નવી દિલ્હી, તા. 13 અૉક્ટોબર
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા વિરોધ પક્ષના 10 મુખ્ય નેતાઓએ 12 અૉક્ટોબરના રોજ દિલ્હીમાં મોટી કૂચ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ફાઈલ કરી હતી, પરંતુ તેમાં કેટલીક ખામીઓ દેખાતા તે સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ ન હતી. મંગળવારે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ પિટિશનની ખામીઓ સુધારીને તેને ફરીથી.......