નવી દિલ્હી, તા. 16 અૉક્ટોબર
કન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, માનનીય સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી કિરાણા કમિટી અને દિલ્હી આયર્ન ઍન્ડ હાર્ડવેર મર્ચન્ટ્સ ઍસોસિયેશન દ્વારા ભારતીય બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીની.....