નવી દિલ્હી, તા. 24 નવેમ્બર
મજબૂત ફાઇબર અને યાર્ન ઉત્પાદન ક્ષમતા હોવા છતાં ભારતની ટૅક્સ્ટાઇલ અને એપેરલ નિકાસ છેલ્લા એક દાયકાથી આશરે રૂા. 37 અબજ પર સ્થિર રહી છે. કોન્ફેડરેશન અૉફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (બીસીજી) દ્વારા જારી કરાયેલા `વિનિંગ ધ ગ્લોબલ વોર્ડરોબ' રિપોર્ટ મુજબ, નાણાં વર્ષ 2031 સુધીમાં રૂા. 350 અબજના કુલ ઉદ્યોગ અને.....