• શનિવાર, 27 જુલાઈ, 2024

શૅરોમાં સતત સુધારો : સેન્સેક્ષ નવી ઊંચાઈએ  

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 7 જૂન

શુક્રવારે સતત ત્રીજા સત્રમાં બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અૉલટાઇમ હાઈની નવી સપાટીએ પહોંચ્યો હતો અને નિફ્ટી તેનો વિક્રમ બનાવવાથી થોડો દૂર રહ્યો હતો. સેન્સેક્સ 1618.85 પૉઇન્ટ (2.16 ટકા) વધીને 76,693.36 પૉઇન્ટ ઉપર બંધ રહ્યો હતો. નિફ્ટી 468.75 પૉઇન્ટ (2.05 ટકા) વધીને 23,290.15 પૉઇન્ટ ઉપર બંધ રહ્યો....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.