• બુધવાર, 17 એપ્રિલ, 2024

અમેરિકામાં ફુગાવો વધીને 2.8 ટકા થયો  

એજન્સીસ

વૉશિંગ્ટન, તા. 29 માર્ચ

અમેરિકામાં ફેબ્રુઆરી મહિનામાં અપેક્ષા મુજબ ફુગાવો વધીને 2.8 ટકા થયો છે. પરિણામે ફેડરલ રિઝર્વ ધિરાણ દર યથાવત રાખે તેવી શક્યતા વધુ છે અને તે પછી ધિરાણદરમાં તબક્કાવાર ઘટાડો કરવાનું વિચારશે. પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર્સ પ્રાઇસ ઇન્ડેક્સ (ખાદ્ય પદાર્થો અને ઈંધણને બાકાત રાખતાં) વાર્ષિક ધોરણે વધીને 2.8 ટકા થયો છે જે માસિક ધોરણે 0.3 ટકા વધ્યો હોવાનું અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.