• સોમવાર, 15 જૂન, 2026

ડુંગળીની આવક હળવી થતાં ભાવમાં ફરી ઉછાળો

પંદર-વીસ દિવસમાં બજારનું ચિત્ર પલટાવાનું શરૂ થશે 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 31 ડિસેમ્બર

ડુંગળીની આવકમાં બે દિવસથી બ્રેક લાગી જતા ભાવમાં પ્રિગ જેવો ઉછાળો આવ્યો છે. ડુંગળીના ભાવ બે દિવસમાં મણ દીઠ રૂ. 100-150 જેટલા ઉંચકાઇ ગયા છે. જોકે સુધારો ટકાઉ નહીં હોય તેમ વેપારીઓ માની રહ્યા છે. વળી, એક સવા મહિનામાં નવી રોપલીની શરૂઆત થતાં ભાવ તૂટવાની ગણતરી છે. ચાલુ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં..... 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.