• શનિવાર, 13 જૂન, 2026

ડૉલર સામે રૂપિયો 77 પૈસા વધ્યો

પી.ટી.આઇ                       

 મુંબઇ, તા.12 જૂન

ઇરાન સાથે સમજૂતી હાથવેંતમાં છે એવો નિર્દેશ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આપ્યા બાદ વિશ્વમાં તેલના ભાવમાં તીવ્ર ઘટાડો થતા શુક્રવારે અમેરિકી ડોલર સામે રૂપિયો 77 પૈસા સુધરી 95.08ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ થયો હતો. સ્થાનિક શેરબજારોમાં સંગીન વલણ જોવાયું હતું અને સત્ર દરમિયાન ડોલર નબળો રહેતા રૂપિયાને ટેકો મળ્યો હતો,....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.