એજન્સીસ
અમદાવાદ, તા. 7 જાન્યુઆરી
ગુજરાત હાઈ કોર્ટે
એક સીમાચિન્હરૂપ ચુકાદામાં આદેશ આપ્યો છે કે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન
(જીઆઈડીસી) દ્વારા આપવામાં આવેલી જમીનના માલિક તે જમીનની લીઝના હક્ક કોઈ ત્રીજા પક્ષને
આપે તો તે ટ્રાન્સફર ઉપર કોઈ જીએસટી લાગશે નહીં. સુયોગ ડાયકેમી વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના
કેસમાં....