નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી
ભારત સરકાર એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)નાં બાકી લેણાં સાથે ઝઝૂમી રહેલી નોન-ટેલિકૉમ કંપનીઓને રૂા. 82,000 કરોડથી વધુ રાહત આપવા માટેના પેકેજને અંતિમ સ્વરૂપ આપી રહી હોવાનું જાણવા મળે છે. પાછલી મુદતથી મળનારી આ રાહત કેન્દ્રીય બજેટમાં જાહેર થઈ શકે છે. તેનો હેતુ એજીઆરની ગણતરીમાંથી નોન-ટેલિકૉમ.....