• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

સુરતના બાળાશ્રમમાં દીકરીઓને જરી-જરદોશીની તાલીમ અપાશે

અમારા પ્રતિનિધિ તરફથી 

સુરત, તા. 25 ફેબ્રુઆરી

અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા ગત વર્ષે કેન્દ્ર સરકારની સમર્થ સ્કીમ તથા ગુરૂ/િશષ્ય સ્કીમ હેઠળ સુરતના વિવિધ વિસ્તારમાં 135 બહેનોએ જરી જરદોશીની સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓને સ્વનિર્ભર અને વધુ કુશળ બનાવવા માટે કતારગામ બાળાશ્રમ ખાતે ટેક્સટાઈલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગના ઉપક્રમે 135 પૈકી 30......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.