• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

ટ્રમ્પની જકાત નીતિ સામે અમેરિકામાં જ વિરોધી સૂર

વળતી જકાતની માઠી અસર અમેરિકાના ઉદ્યોગોને થશે : ટેસ્લા

એજન્સીસ

વૉશિંગ્ટન, તા. 14 માર્ચ

અમેરિકન કાર નિર્માતા ટેસ્લાએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટેરિફ નીતિના કારણે ટેસ્લા અને અન્ય અમેરિકન અૉટોમોબાઇલ કંપનીઓ અને નિકાસકારોને કદાચ વળતી જકાતનો સામનો કરવો પડી શકે, જે નુકસાનકારક સાબિત થશે. આમ, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિનો અમેરિકાની….

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.