એનસીસીએફે ખરીદેલી મગફળી વેચવા માટે આજથી અૉનલાઇન પોર્ટલ શરૂ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 18 માર્ચ
મગફળીની બજારમાં પાંખી આવક છતાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે એવામાં હવે ટેકાના ભાવથી ખરીદવામાં આવેલી મગફળીના વેચાણની શરૂઆત થઇ છે. નેશનલ કો ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા (એનસીસીએફ)એ 18મી માર્ચથી પોતે ટેકાના ભાવથી ખરીદેલી મગફળીના ઓનલાઇન વેચાણમાટે......