• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

રૂપિયામાં વિક્રમી 122 પૈસાનો ઉછાળો

પીટીઆઈ      

મુંબઈ, તા. 3 ફેબ્રુઆરી

મંગળવારે એશિયાનાં તમામ ચલણોમાં રૂપિયાનું મૂલ્ય સૌથી અધિક વધ્યું હતું. એક જ સત્રમાં રૂપિયાનું મૂલ્ય 122 પૈસા વધીને ડૉલરની સામે 90.27 થયું હતું. વિદેશી હૂંડિયામણના વેપારીઓએ જણાવ્યું હતું કે ભારત-અમેરિકાના વેપારી કરારને કારણે રૂપિયાનું મૂલ્ય છેલ્લાં અઢી સપ્તાહમાં સૌથી વધુ લગભગ 1.5 ટકા....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.