• મંગળવાર, 16 જૂન, 2026

નવી જંત્રી એપ્રિલથી લાગુ થશે કે વચલો રસ્તો શોધાશે ?

મંદીમાં રહેલી રિયલ એસ્ટેટ બજારના અગ્રણીઓનો અભિપ્રાય

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 25 માર્ચ

ગુજરાત સરકારે મિલકતના જંત્રી દરમાં અનેક ગણો વધારો જાહેર કર્યો છે. તેનો અમલ 1 એપ્રિલથી થશે તેવી પણ જાહેરાત થઇ ગઈ છે. નવો જંત્રી દર અમલમાં મુકાય તો ગુજરાતમાં મિલકત મોંઘી થઇ જવાની નક્કી છે. નવા દસ્તાવેજો પણ મોંઘા પડી જવાના.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.