ડી. કે.
મુંબઈ,
તા. 1 એપ્રિલ
બિહારની ક?ષિ પેદાશોને વૈશ્વિક માન્યતા આપીને ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે કમર કસી રહેલી બિહાર સરકાર અને બિહાર ક?ષિ યુનિવર્સિટીએ હવે 11 ક?ષિ પેદાશોને જીઆઈ ટૅગ અપાવવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં લીટી-ચોખા, ચના સત્તુ તથા બથુઆ કેરીનો સમાવેશ......