• શનિવાર, 30 મે, 2026

ઉનાળુ વાવેતરમાં શાનદાર પ્રગતિ, પાછલા વર્ષની લગોલગ પહોંચ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 4 એપ્રિલ

ગુજરાતમાં ઉનાળુ વાવેતર જોરશોરથી થઇ રહ્યા છે અને ચાલુ વર્ષનો વાવેતરનો આંકડો પાછલી સીઝનને લગોલગ છે. રાજ્યમાં વાવણીની 86 ટકા જેટલી કામગીરી પૂરી થઇ ચૂકી છે. કઠોળ અને તલના વાવેતરમાં વધારો થયો છે. જ્યારે મગફળીનું વાવેતર નીચાં ભાવને લીધે ઘટ્યું છે છતાં ઘટાડો મોટો ગણાય તેવો નથી. ખેતીવાડી ખાતાના તાજા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં.....

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.