આગામી વર્ષે વાવેતર વિસ્તાર સાત ટકા વધવાની આશા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 મે
કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ) દ્વારા મુંબઈમાં યોજાયેલી નેશનલ ક્રોપ કમિટી અને હિસ્સેદારોની ઓલ-ઇન્ડિયા બેઠકમાં વર્ષ 2025-26ની સિઝન માટે દેશમાં કપાસના કુલ ઉત્પાદન/ પ્રેસિંગના અંદાજો જાહેર......