અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 8 એપ્રિલ
હીરાઉદ્યોગમાં ચાલી રહેલી વ્યાપક મંદીની ઘેરી અસર કારીગર વર્ગ પર પડી છે. ગત
સપ્તાહે હીરાઉદ્યોગમાં કામ કરતાં કારીગરોએ બે દિવસની હડતાળ પાડી હતી. હડતાળ સફળ
થયાનો દાવો ડાયમંડ વર્કર યુનિયને કર્યા હતો. કારીગરોના પ્રશ્ને યુનિયને રજૂઆતને
વધુ ધારદાર બનાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી તાત્કાલિક…..