જીરું-વરિયાળી પર દબાણ, ઈલાયચીનો દબદબો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
22 મે
નાણાં વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક સ્તરે નબળી માંગ અને પશ્ચિમ એશિયાની ભૌગોલિક રાજકીય અસ્થિરતાના કારણે ભારતના મસાલા ઉદ્યોગ પર મોટું દબાણ જોવા મળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ.....