• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

રિઝર્વ બૅન્કે કેન્દ્ર સરકારને આપ્યો તોતિંગ અધિશેષ : રૂા. 2.69 લાખ કરોડ

એજન્સીસ      મુંબઈ, તા. 23 મે

રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ શુક્રવારે વર્ષ 2024-2025ના નાણા વર્ષ માટે કેન્દ્ર સરકારને રૂા. 2.69 લાખ કરોડનું તોતિંગ ડિવિડંડ આપ્યું છે. જે વર્ષ 2023-2024ના નાણાં વર્ષમાં રૂા. 2.1 લાખ કરોડનું હતું. આમ વર્તમાન નાણાકીય વર્ષ માટે 4.4 ટકાની નાણાકીય ખાધને ઘટાડવામાં કેન્દ્રને મદદ.......

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.