• બુધવાર, 02 જુલાઈ, 2025

વોડાફોન આઈડિયા માટે સરકારનો ઇક્વિટી સ્વેપને નકાર, પણ ચુકવણીમાં રાહતની યોજના

કંપનીમાં 49 ટકાથી વધુ હિસ્સો નહીં વધારવા સરકાર અડગ

નવી દિલ્હી, તા. 17 જૂન

સરકાર વોડાફોન આઈડિયા (વીઆઈ) માટે રાહત પૅકેજ તૈયાર કરી રહી છે પરંતુ કંપનીના બાકી રહેલા સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ માફ ન થાય ત્યાં સુધી તેની ટકી રહેવાની ક્ષમતા..... 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.